Saturday, 22 March 2025

Prevocational last phase

 Prevocational કાર્યક્રમ અંતર્ગત શાળા માંથી ધોરણ 6 થી 8 ની વિધાર્થિનીઓ ને રાણાવાવ ની જુદી જુદી કચેરીઓ ની મુલાકાત લેવડાવવામાં આવી,જેમાં પોસ્ટ ઓફિસ ,ફોરેસ્ટ ઓફિસ ,પોલીસ સ્ટેશન , મામલતદાર કચેરી, BRC bhavan ,નગરપાલિકા રાણાવાવ . જેમાં ખુબજ સારો પ્રતિસાદ રહ્યો.તમામ શાખા વિશે બાળકો ને સમજાવવામાં આવ્યા અને અંતે સૌ સાથે મળી નાસ્તો અને શેરડી ના રસ નો આનંદ કરી શાળા એ પરત થયા.






No comments:

Post a Comment

Save Water ,Reduce Plastic Pollutionકાર્યક્રમ

  સ્ટેશન પ્લોટ કન્યા શાળા, રાણાવાવ ખાતે બે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમો સંપન્ન GEER Foundation સંચાલિત Environment Education Programme (EEP) 2...