ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં ઝોન કક્ષાએ સ્ટેશન પ્લોટ કન્યા શાળાની બે દીકરીઓ મોઢવાડિયા માનસી અને આશિયાના ખૂબ શ્રેષ્ઠ પ્રદર્શન કરી અને શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદગી પામે હવે રાજ્ય કક્ષાએ ભાગ લેવા માટે જવા બદલ શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન
Sunday, 24 December 2023
Thursday, 21 December 2023
ઝોન કક્ષા ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદશન 2023
ઝોન કક્ષા ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન 2023 અંતર્ગત શાળાની દીકરીઓ મોઢવાડીયા માનસી અને શેઠા આશિયાના દ્વારા વિભાગ 1 માં ડાયાબિટીસ ચિંતાનું સમાધાન વિષય પર કૃતિ રજૂ કરવામાં આવી .
Tuesday, 19 December 2023
જિલ્લા કક્ષા પ્રતિભાશાળી કલા મહાકુંભ પ્રદર્શનમાં પ્રથમ
જિલ્લા કક્ષા પ્રતિભાશાળી કલા મહાકુંભ પ્રદર્શનમાં પ્રથમ નંબર મેળવવા બદલ શાળા ની દીકરીઓને અભિનંદન ...
શાળાના શિક્ષક શ્રી શિલ્પા બેન અને સાથે સંગીત આપનાર ભરતભાઈ અને અરભમ ભાઈ દાસા સાહેબ દ્વારા ખુબજ જોરદાર રજૂઆત જે બાળાઓને શ્રેષ્ઠતમ સાબિત કર્યા
Friday, 15 December 2023
Distict level science faire
જિલ્લા કક્ષા ના ગણિત વિજ્ઞાન પ્રદર્શન માં કૃતિ રજા કરનાર શાળા ની બે દીકરીઓ શૅઠા આશિયાના અને મોઢવાડીયા માનસી બંને દીકરીઓ ને ખુબ ખુબ અભિનંદન
Tuesday, 12 December 2023
ઝોન કક્ષા એ વાર્તા સ્પર્ધા માં તૃતીય નંબર
ઝોન કક્ષા
માં તૃતીય નંબર મેળવી હવે રાજ્ય કક્ષા એ ધોરણ 5 ની વિદ્યાર્થિની રાબિયા બસરી જેમને ખૂબ ખૂબ અભિનંદન
Subscribe to:
Posts (Atom)
Save Water ,Reduce Plastic Pollutionકાર્યક્રમ
સ્ટેશન પ્લોટ કન્યા શાળા, રાણાવાવ ખાતે બે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમો સંપન્ન GEER Foundation સંચાલિત Environment Education Programme (EEP) 2...
-
Pooja karena Kavya dabhi Dhruvi makvana Bhumi Solanki લગ્નગીત
-
તાલુકા કક્ષા કલામહાકુંભ સંપૂર્ણ video જોવા અહીં ક્લિક કરો સ્ટેશનપ્લોટ કન્યા શાળા - કલામહાકુંભમાં ઉજળી સંસ્કૃતિની ઝાંખી તાલુકા કક્ષા કલામહા...
-
શાળા સલામતી અને સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ અહેવાલ સ્ટેશન પ્લોટ કન્યાશાળા , રાણાવાવ સ્ટેશન પ્લોટ કન્યાશાળા , રાણાવાવ ખાતે વિદ્યાર્થીનીઓ ત...

















