આજ રોજ અમારી શાળા માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024 કાર્યક્રમ અંતર્ગત મુખ્ય મહેમાન શ્રી પ્રાંત અધિકારી શ્રી,પોરબંદર જાદવ સાહેબ ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ ખૂબ ઉત્સાહ પૂર્વક અને બાળકો ને નવી ઊર્જા સાથે રહ્યો.
દરેક બાળકો અને શિક્ષકો ઉત્સાહ સાથે દરેક ઇવેન્ટ રજૂ કરી.અંતમાં જાદવસાહેબની વાલીઓ સાથેની બેઠક ખુબજ માર્ગદર્શક અને બાળકોના ઘડતર ની ચર્ચા સાથે રહી . આ તબક્કે પ્રાંત અધિકારી શ્રી જાદવ સાહેબ નો ખુબ ખુબ આભાર...
તમામ વાલીશ્રી નો ખુબ ખુબ આભાર ..








