આજરોજ શાળામાં શ્રમદાન અંતર્ગત શાળાની સફાઈ હાથ ધરવામાં આવી .આમતો દરરોજ આ કાર્ય શાળા શરૂ થયા પહેલા થાયજ પણ સૌ સાથે મળી સફાઈ ઉજવણી ની ખરેખર આનંદ સાથે કામગીરી થાય. જય હિન્દ , ભારત માતાકી જય
Saturday, 30 September 2023
Friday, 29 September 2023
કલા ઉત્સવ
આજરોજ જિલ્લા કક્ષાના કલા ઉત્સવ કાર્યક્રમ માં શાળાની વિદ્યાર્થિની રાબિયબસરીને મુખ્ય મહેમાન તરીકે સન્માન આપતા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર નો ખૂબ ખૂબ આભાર
Monday, 25 September 2023
Friday, 15 September 2023
Sunday, 3 September 2023
જિલ્લા કક્ષાની સાયકલ સ્પર્ધા
આજરોજ જિલ્લા કક્ષાની સાયકલ સ્પર્ધા માં દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર ઈશા સોંદરવા અને ભોગેસરા તુલસી ને અભિનંદન
વિશ્વ સાક્ષરતા દિવસ ઉજવણી શાળા કક્ષાએ
આજરોજ શાળામાં વિશ્વ સાક્ષરતા દિવસ ઉજવણી અંતર્ગત શાળાની તમામ દીકરીઓએ ભાગ લીધો .શાળાની આજુબાજુના વિસ્તારમાં જાગૃતતા રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું. દરેક બાળકને પ્રતિજ્ઞા પણ લેવરાવી કે પોતે અભ્યાસ કરશે અને આજુબાજુમાં પણ કોઈ બાળક અભ્યાસથી વંચિત ન રહે તે તકેદારી લેશે .
Friday, 1 September 2023
ગણિત પ્રવૃત્તિ, બાળમેળો,જીવન કૌશલ્ય વિકાસ ઉજવણી
તારીખ 31/8/23 ના ધોરણ 1 થી 5 માં બાળ મેળો ની ઉજવણી કરવામાં આવી જેમાં બાલવાટિકા અને ધોરણ 1 થી 5 ના તમામ બાળકોએ ઉત્સાહ સાથે ભાગ લીધો. તારીખ 1/9/23 ના રોજ લાઈફ સ્કીલ અંતર્ગત પ્રવૃત્તિ કરાવવામાં આવે. એમાં બાળકના જીવન ઘડતરને ધ્યાનમાં રાખી વ્યવસાયલક્ષી પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવી. ભવિષ્યનું પોતાનું જીવન શેમાં જોવા માંગે છે તેમનો લક્ષ્ય તૈયાર કરવા માટે તમામ બાળકમાં જાગૃતતા અને દિવ્ય શક્તિનું સિંચન થાય તે મુજબ કાર્યક્રમ કરવામાં આવ્યું. સાથે સાથે ગણિતની વિવિધ પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવી.
Save Water ,Reduce Plastic Pollutionકાર્યક્રમ
સ્ટેશન પ્લોટ કન્યા શાળા, રાણાવાવ ખાતે બે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમો સંપન્ન GEER Foundation સંચાલિત Environment Education Programme (EEP) 2...
-
Pooja karena Kavya dabhi Dhruvi makvana Bhumi Solanki લગ્નગીત
-
તાલુકા કક્ષા કલામહાકુંભ સંપૂર્ણ video જોવા અહીં ક્લિક કરો સ્ટેશનપ્લોટ કન્યા શાળા - કલામહાકુંભમાં ઉજળી સંસ્કૃતિની ઝાંખી તાલુકા કક્ષા કલામહા...
-
શાળા સલામતી અને સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ અહેવાલ સ્ટેશન પ્લોટ કન્યાશાળા , રાણાવાવ સ્ટેશન પ્લોટ કન્યાશાળા , રાણાવાવ ખાતે વિદ્યાર્થીનીઓ ત...






















