Friday, 25 October 2024

ઝોન કક્ષા પ્રતિભા શોધ સ્પર્ધા

 તારીખ 26/10/2024 ના રોજ સૌરાષ્ટ્ર ઝોન કક્ષા બાળ પ્રતિભા શોધ માં શાળાની 7 વિદ્યાર્થીનીઓ એ ભાગ લેવા બદલ અભિનંદન 

લગ્ન ગીત 

સર્જનાત્મક 

લોક વાર્તા 




Thursday, 10 October 2024

લોકવિજ્ઞાન કેન્દ્ર પોરબંદર દ્વારા વર્કશોપ

 શાળા માં ધોરણ 6 થી 8 ની દીકરીઓ માટે લોક વિજ્ઞાન કેન્દ્ર પોરબંદર દ્વારા તેમના જિલ્લા કોર્ડીનેટર શ્રી વિવેકભાઈ ભટ્ટ દ્વારા દીકરીઓને ખૂબ સારી રીતે વિજ્ઞાન ની પ્રવૃતિ કરાવવામાં આવી , તેમજ શાળા ની દીકરીઓની ક્વિઝ પણ લેવામાં આવી . અંતે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર દીકરીઓને પ્રમાણપત્ર થી સન્માનિત પણ કરવામાં આવ્યા 

આ તબક્કે શાળા પરિવાર વિવેકસાહેબ નો આભાર વ્યક્ત કરે છે 



ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન 2024

 શાળાની કુલ વિભાગ 1 થી 5 ની પાંચ કૃતિ crc કક્ષાએ ભાગ લીધેલ જેમાંથી 1 કૃતિ બ્લોક કક્ષા જવા માટે પસંદ થયી . જેમાંથી વિભાગ 1 ની કૃતિ કેન્સર તો નહિજ તાલુકા કક્ષા એ પ્રથમ નંબર મેળવી જિલ્લા માટે પસંદગી પામેલ છે .જે બદલ મોઢવાડીયા માનસી અને આશિયાના ને અભિનંદન...



Sunday, 6 October 2024

state balvarta booklet

 રાજ્ય કક્ષા બાળવાર્તા સ્પર્ધા માં સ્ટેશન પ્લોટ કન્યા શાળાની દિકરી શેઠા રાબીયા બસરી ની વાર્તા 

રાજ્ય બાળવાર્તા સ્પર્ધા બુકલેટ

Save Water ,Reduce Plastic Pollutionકાર્યક્રમ

  સ્ટેશન પ્લોટ કન્યા શાળા, રાણાવાવ ખાતે બે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમો સંપન્ન GEER Foundation સંચાલિત Environment Education Programme (EEP) 2...