Wednesday, 31 December 2025

રાજયકક્ષા કલા મહાકુંભ લગ્નગીત




રાજ્ય કક્ષા માં તૃતીય નંબર મેળવવા બદલ અભિનંદન


 રાજ્ય કક્ષા કલા મહાકુંભ લગ્ન ગીત સ્પર્ધા માં ખુબજ સારું પ્રદર્શન રજૂ કરનાર શાળા ની દીકરીઓ ને અભિનંદન 

કારેણા પૂજા મહાવીરભાઇ

મકવાણા ધ્રુવી ગીગાભાઈ 

ડાભી કાવ્યા એમ 

સોલંકી ભૂમિ સાગરભાઈ


Friday, 26 December 2025

જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ પરિણામ

 


જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં સ્ટેશન પ્લોટ કન્યા શાળાની ગૌરવસભર સિદ્ધિ

જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં સ્ટેશન પ્લોટ કન્યા શાળાની પ્રતિભાશાળી દીકરીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શાળાનું નામ ગૌરવભેર ઉજ્જવળ કર્યું છે. તમામ વિજેતા દીકરીઓને હાર્દિક અભિનંદન તથા ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવીએ છીએ.

વિજેતા વિગતો નીચે મુજબ છે:

ચિત્ર સ્પર્ધા

🥇 પ્રથમ: કારેણા રાહિણી

🥈 દ્વિતીય: જોષી હેત્વી

સર્જનાત્મક સ્પર્ધા

🥈 દ્વિતીય: બાપોદરા દિશા

લોકનૃત્ય સ્પર્ધા

🥉 તૃતીય: ધોરણ 6 થી 8 ગ્રુપની દીકરીઓ

લગ્નગીત સ્પર્ધા

કારેણા પૂજા ગ્રુપ

લોકવાર્તા સ્પર્ધા

રાબિયાબસરી શેઠા

લોકગીત સ્પર્ધા

🥇 પ્રથમ: વાઘ વિભૂતિ

આ તમામ દીકરીઓની મહેનત, લગન અને પ્રતિભાને સલામ. આ સિદ્ધિ પાછળ માર્ગદર્શન અને પ્રોત્સાહન આપનાર શાળાના તમામ શિક્ષકશ્રીનો હૃદયપૂર્વક આભાર તથા સહયોગ આપનાર વાલીઓનો પણ આભાર માનીએ છીએ. દીકરીઓ સતત પ્રગતિ કરે અને નવા શિખરો સર કરે તેવી શુભકામનાઓ. ખાસ આભાર ભરતભાઈ જેમણે શાળા ની દીકરીઓ માટે હંમેશા સાથ આપ્યો છે .શાળા પરિવાર સદા આપના ઋણી રહશે . 🌸

લોકનૃત્ય સ્પર્ધા

🥉 તૃતીય: ધોરણ 6 થી 8 ગ્રુપની દીકરીઓ

લગ્નગીત સ્પર્ધા

કારેણા પૂજા ગ્રુપ

લોકવાર્તા સ્પર્ધા

રાબિયાબસરી શેઠા

લોકગીત સ્પર્ધા

🥇 પ્રથમ: વાઘ વિભૂતિ

આ તમામ દીકરીઓની મહેનત, લગન અને પ્રતિભાને સલામ. આ સિદ્ધિ પાછળ માર્ગદર્શન અને પ્રોત્સાહન આપનાર શાળાના તમામ શિક્ષકશ્રીનો હૃદયપૂર્વક આભાર તથા સહયોગ આપનાર વાલીઓનો પણ આભાર માનીએ છીએ. દીકરીઓ સતત પ્રગતિ કરે અને નવા શિખરો સર કરે તેવી શુભકામનાઓ. 🌸

Save Water ,Reduce Plastic Pollutionકાર્યક્રમ

  સ્ટેશન પ્લોટ કન્યા શાળા, રાણાવાવ ખાતે બે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમો સંપન્ન GEER Foundation સંચાલિત Environment Education Programme (EEP) 2...