Saturday, 24 February 2024

દાતા શ્રી મહેન્દ્રભાઈ પીઠવા તરફથી કીટ વિતરણ

 આજરોજ શાળા માં શ્રી મહેન્દ્રભાઈ પિઠવા તરફથી શાળાની વિદ્યાર્થિનીઓને ચોપડા , કંપાસ, પેન્સિલ સેટ વગેરે જેવી વસ્તુઓ અંદાજે 21000 જેવી કિંમત ની વસ્તુઓનું વિતરણ બાળકો ને કરવા બદલ ખુબ ખુબ આભાર ની લાગણી વ્યક્ત કરીએ છીએ.






Tuesday, 6 February 2024

સાંસ્કૃતિક કાર્યક્રમ

 જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અને કન્યાશાળા સ્ટેશન પ્લોટ કન્યા શાળા ના સયુંકત ઉપક્રમે આજરોજ 6/2/24 ના કાર્યક્રમ યોજેલ હતો .જેમાં પુરસ્કાર સ્વરૂપે 16000 રૂપિયા દીકરીઓને મળેલ.જે માટે અમો જિલ્લા વહીવટી વિભાગ નો ખૂબ ખૂબ આભાર....





Friday, 2 February 2024

રાજ્ય કક્ષા બાળવાર્તા સ્પર્ધા

 રાજ્ય કક્ષા બાળવાર્તા સ્પર્ધા માં ધોરણ 5 ની વિદ્યાર્થિની રાબિયા બસરી શેઠા એ પોતાની વાર્તા રજૂ કરી અને બધા ને મંત્ર મુગ્ધ કર્યા 

આ તબક્કે જિલ્લા અને ઝોન નું નેતૃત્વ કરનાર દીકરી ને અભિનંદન






Save Water ,Reduce Plastic Pollutionકાર્યક્રમ

  સ્ટેશન પ્લોટ કન્યા શાળા, રાણાવાવ ખાતે બે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમો સંપન્ન GEER Foundation સંચાલિત Environment Education Programme (EEP) 2...