Sunday, 27 August 2023

જિલ્લા રમત ગમત સ્પર્ધામાં શાળાની દીકરીઓ

 જિલ્લા કક્ષાએ યોગ માં તૃતિય નંબર મેળવનાર ઝરીન ધોરણ 8




Saturday, 26 August 2023

જિલ્લા કક્ષા રમત ગમત સ્પર્ધા બેડમિન્ટન

 ધોરણ 8 ની વિદ્યાર્થિની કારીયા મહેશ્વરી વિશાલ ભાઈ બેડમિન્ટન સ્પર્ધા માં જિલ્લા માં ખુબજ સારું પ્રદર્શન કરી સફળતા મેળવવા માટે અભિનંદન 



Wednesday, 23 August 2023

ચંદ્રયાન 3 ની સફળતા પ્રસંગે શાળામાં ઉજવણી


ISRO દુનિયામાં શ્રેષ્ઠ સાબિત થયું . આપણને ગૌરવ છે આપણે માં ભારતીના સંતાનો છીએ .
જય હિન્દ 







Save Water ,Reduce Plastic Pollutionકાર્યક્રમ

  સ્ટેશન પ્લોટ કન્યા શાળા, રાણાવાવ ખાતે બે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમો સંપન્ન GEER Foundation સંચાલિત Environment Education Programme (EEP) 2...