ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન 2024-25 અંતર્ગત શાળા માંથી crc કક્ષા એ 5 કૃતિ રજૂ થયેલ જેમાંથી 1 કૃતિ તાલુકા માટે પસંદ થયેલ .જેમાંથી તાલુકા માં વિભાગ 1 ની કૃતિ જિલ્લા માટે પસંદ થયી જિલ્લા માં રજૂ થયેલ.જિલ્લા માંથી પ્રથમ નંબર મેળવી ઝોન માટે પસંદ થતા હવે ઝોન કક્ષા એ રજૂ કરવામાં આવશે જે બદલ ભાગ લેનાર વિધાર્થીઓને અભિનંદન
Monday, 30 December 2024
Thursday, 26 December 2024
તાલુકા કક્ષા કલા ઉત્સવ
આજરોજ તાલુકા કક્ષા કલા ઉત્સવ માં શાળા ની 26 વિધાર્થિનીઓએ જુદી જુદી ઇવેન્ટ માં ભાગ લીધેલ છે . જે બાબતે શાળા દીકરીઓને શુભકામના પાઠવે છે.
લોક નૃત્ય વિડિઓ
Self defence course
રાણી લક્ષ્મીબાઈ સ્વ રક્ષા તાલીમ અંતર્ગત ધોરણ 6 થી 8 ની વિધાર્થિનીઓને self defence અંતર્ગત કરાટે ની તાલીમ આપવામાં આવે છે જેમાં દીકરીઓ ખુબજ ઉત્સાહ થી તાલીમ લે છે . આ તબક્કે સરકારશ્રી ના આભારી શાળા પરિવાર કે દીકરીઓને જીવન રક્ષણ તાલીમ આપવામાં આવે છે.
Thursday, 19 December 2024
તાલુકા કક્ષા બાળવાર્તા સ્પર્ધા
આજરોજ તાલુકા કક્ષાની બાળવાર્તા સ્પર્ધા માં શાળાની 2 દીકરીઓ માંથી વિભાગ બાલવાટિકા થી ધોરણ 2 માં ઓડેદરા દેવાંશી તાલુકા દ્વિતીય નંબર અને ધોરણ 3 થી 5 વિભાગ માં જોષી હેત્વી તાલુકા તૃતીય નંબર લાવવા બદલ અભિનંદન...
Saturday, 14 December 2024
વાર્તા સ્પર્ધા
આજરોજ crc કક્ષા ના વાર્તા સ્પર્ધા માં ધોરણ 1 ની વિદ્યાર્થિની ઓડેદરા દેવાંશી વિભાગ બાલવાટિકા થી ધોરણ 2 માં પ્રથમ નંબર તેમજ ધોરણ 3 થી 5 વાર્તા સ્પર્ધા વિભાગ માં ધોરણ 3 ની વિદ્યાર્થિની જોષી હેત્વી પ્રથમ નંબર મેળવવા બદલ શાળા પરિવાર વતી અભિનંદન....
Save Water ,Reduce Plastic Pollutionકાર્યક્રમ
સ્ટેશન પ્લોટ કન્યા શાળા, રાણાવાવ ખાતે બે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમો સંપન્ન GEER Foundation સંચાલિત Environment Education Programme (EEP) 2...
-
Pooja karena Kavya dabhi Dhruvi makvana Bhumi Solanki લગ્નગીત
-
તાલુકા કક્ષા કલામહાકુંભ સંપૂર્ણ video જોવા અહીં ક્લિક કરો સ્ટેશનપ્લોટ કન્યા શાળા - કલામહાકુંભમાં ઉજળી સંસ્કૃતિની ઝાંખી તાલુકા કક્ષા કલામહા...
-
શાળા સલામતી અને સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ અહેવાલ સ્ટેશન પ્લોટ કન્યાશાળા , રાણાવાવ સ્ટેશન પ્લોટ કન્યાશાળા , રાણાવાવ ખાતે વિદ્યાર્થીનીઓ ત...















