Saturday, 17 August 2024

જિલ્લા કક્ષા બેડ મીન્ટન સ્પર્ધા માં બે દીકરીઓનું selection

 આજરોજ જિલ્લા કક્ષા બેડ મીન્ટન સ્પર્ધા માં શાળા ની બે દીકરીઓ ખુશ્બુ અને ખુશાલી ખૂબ સરસ પરફોર્મન્સ બતાવ્યું જેમાં તેમનું જિલ્લા માં selection થયેલું છે હવે પછી રાજ્ય કક્ષા માં રમવા જવાનું થશે જે બદલ અભિનંદન અને શુભકામના...




Wednesday, 14 August 2024

સ્વતંત્ર દિવસ ઉજવણી

 આજ રોજ શાળા માં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં બાળકો એ દેશભક્તિ ગીત, નૃત્ય , વગેરે જેવી ઇવેન્ટ રજૂ કરી. બાળકો ને દેશભક્તિ થીમ ધ્યાન માં લઇ જુદી જુદી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું. અંતે વાલી મીટીંગ પણ કરવામાં આવી.






Friday, 9 August 2024

સિંહ દિવસ ઉજવણી

 આજરોજ શાળા માં સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવી , માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ રેલી કાઢવામાં આવી . સૌ સિંહ મોરા પહેરી સિંહ રક્ષણ માટેની પ્રતિજ્ઞા લેવામાં આવી







એક પેડ માં કે નામ

 શાળા માં વૃક્ષના મહત્વ અને ઉપયોગિતા ને ધ્યાન માં રાખી એક પેડ માં કે નામ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી , જેમાં દરેક બાળક અને દરેક વાલી ને એક છોડ આપવામાં આવ્યો અને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી કે એક વ્રુક્ષ નો ઉછેર કરશે જ....





Saturday, 3 August 2024

Prevocational third phase

 Prevocational કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ ને પોસ્ટ ઓફિસ અને રેલ્વે સ્ટેશન ની મુલાકાત લેવડાવવા માં આવી . જેમાં ત્યાંના સ્ટાફ અને અધિકારીશ્રી એ બાળકો ને ખુબજ ઉત્સાહ અને positive રહી માહિતી સમજાવી. તેમજ બાળકો એ ત્યાંની તમામ બાબત ને નોંધ કરી .જે તબક્કે તમામ અધિકારીશ્રી અને સ્ટાફ નો


ખૂબ ખૂબ આભાર

Save Water ,Reduce Plastic Pollutionકાર્યક્રમ

  સ્ટેશન પ્લોટ કન્યા શાળા, રાણાવાવ ખાતે બે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમો સંપન્ન GEER Foundation સંચાલિત Environment Education Programme (EEP) 2...