Thursday, 26 September 2024

Pre vocational fourth phase

આજરોજ શાળા માં prevocational કાર્યક્રમ અંતર્ગત compititive exam ને ધ્યાન માં રાખી ને આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોરબંદર ના વતની અને હાલ રાજકોટ તેમજ ગાંધીનગર માં compititive exam ની તૈયારી કરાવતા તેમજ ઓનલાઇન માર્ગદર્શન આપતા એવા શ્રી દેવસીભાઈ મોઢવાડીયા સાહેબ દ્વારા ધોરણ 6 થી 8 ની દીકરીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું .જેમાં આગળ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અત્યાર થી કઈ રીતે કરવી,આયોજન કઈ રીતે બનાવવું તેમજ અલગ અલ્લગ પરીક્ષા અને તેમના માળખાની ખૂબજ સરસ માર્ગદર્શન માહિતી પૂરી પાડવામાં આવી .




No comments:

Post a Comment

Save Water ,Reduce Plastic Pollutionકાર્યક્રમ

  સ્ટેશન પ્લોટ કન્યા શાળા, રાણાવાવ ખાતે બે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમો સંપન્ન GEER Foundation સંચાલિત Environment Education Programme (EEP) 2...