લોક નૃત્ય ની જમાવટ ,ચિત્ર સ્પર્ધા ,સર્જનાત્મકતા , લોક વાર્તા ,ભજન ,સમૂહ ગીત ,લગ્ન ગીત વગેરે માં દીકરીઓ એ ખૂબજ સરસ પ્રદર્શન કર્યું.લોક નૃત્ય
જિલ્લા કક્ષા બાલપ્રતિભા સ્પર્ધા માં સ્ટેશન પ્લોટ કન્યા શાળાનું ભવ્ય દેખાવ
લગ્ન ગીત સ્પર્ધા જિલ્લા પ્રથમ પૂજા ગ્રુપ
લોકવાર્તા જિલ્લા પ્રથમ શેઠા રબિયાબસરી
સર્જનાત્મકતા જિલ્લા પ્રથમ
વિભાગ અ
ઓડેદરા દિશા
વિભાગ બ મોઢવાડીયા માનસી
લોકનૃત્ય જિલ્લા દ્વિતીય
પલક ગ્રુપ
ચિત્ર સ્પર્ધા જિલ્લા દ્વિતીય જોષી હેત્વી
ચિત્ર સ્પર્ધા જિલ્લા તૃતીય કરથીયા આશા
તમામ દીકરીઓને ખૂબ ખૂબ અભિનંદન




No comments:
Post a Comment