Thursday, 4 July 2024

Prevocational workshop

 આજરોજ શાળા માં prevocational work shop નું આયોજન કરવામાં આવ્યું.જેમાં સોનલબેન મકવાણા દ્વારા ખુબજ સરસ રીતે બાળકો ને બ્યૂટી પાર્લર ના વ્યવસાય વિશે સમજૂતી આપવા માં આવી ,તેમજ દરેક પ્રકાર ની સમજ નો ડેમો આપવામાં આવ્યો. ધોરણ 8 ની એક વિદ્યાર્થીની હિમાલી સાદિયા ને તૈયાર કરી બધી સમાજ બાળકો ને આપવામાં આવી .આ ઉપરાંત પાયલ સાદીયા ને પણ તૈયાર કરી બીજા બાળકોને પણ શીખવાની તક આપવામાં આવી. એકંદરે દીકરીઓ માટે આજનો આ વર્કશોપ ખુબજ રસપ્રદ રહ્યો.જીવન જરૂરી ઘણી માહિતીની પણ ચર્ચા કરવામાં આવી.







No comments:

Post a Comment

Save Water ,Reduce Plastic Pollutionકાર્યક્રમ

  સ્ટેશન પ્લોટ કન્યા શાળા, રાણાવાવ ખાતે બે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમો સંપન્ન GEER Foundation સંચાલિત Environment Education Programme (EEP) 2...