Friday, 12 July 2024

પ્રી વોકેશનલ કાર્યક્રમ બીજો તબક્કો electrician ની માહિતી

 શાળામાં બાળકોને વિદ્યુત સાથે સંકળાયેલ વ્યવસાયની સમજ આપવા માટે એક workshop નું આયોજન કરવામાં આવ્યું .જેમાં બાળકો ને જાણકારી અને માર્ગદર્શન મળે તે માટે ITI કોર્ષ કરેલ અને પોતાનો વ્યવસાય ચલાવતા એવા શિવ ELECTRICAL SHOP ના વાસણ ભરત ભાઈ ને બોલાવવા માં આવ્યા . જેમણે બાળકોને આ વ્યવસાયની સંપૂર્ણ જાણકારી આપી.તેમજ જુદા જુદા સાધનો નો ઉપયોગ કરતા શીખવ્યા. ખુબજ સારી રીતે બાળકો એ અભ્યાસ કર્યો.





No comments:

Post a Comment

Save Water ,Reduce Plastic Pollutionકાર્યક્રમ

  સ્ટેશન પ્લોટ કન્યા શાળા, રાણાવાવ ખાતે બે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમો સંપન્ન GEER Foundation સંચાલિત Environment Education Programme (EEP) 2...