Sunday, 3 September 2023

વિશ્વ સાક્ષરતા દિવસ ઉજવણી શાળા કક્ષાએ

  આજરોજ શાળામાં વિશ્વ સાક્ષરતા દિવસ ઉજવણી અંતર્ગત શાળાની તમામ દીકરીઓએ ભાગ લીધો .શાળાની આજુબાજુના વિસ્તારમાં જાગૃતતા રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું. દરેક બાળકને પ્રતિજ્ઞા પણ લેવરાવી કે પોતે અભ્યાસ કરશે અને આજુબાજુમાં પણ કોઈ બાળક અભ્યાસથી વંચિત ન રહે તે તકેદારી લેશે .


No comments:

Post a Comment

Save Water ,Reduce Plastic Pollutionકાર્યક્રમ

  સ્ટેશન પ્લોટ કન્યા શાળા, રાણાવાવ ખાતે બે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમો સંપન્ન GEER Foundation સંચાલિત Environment Education Programme (EEP) 2...