તારીખ 31/8/23 ના ધોરણ 1 થી 5 માં બાળ મેળો ની ઉજવણી કરવામાં આવી જેમાં બાલવાટિકા અને ધોરણ 1 થી 5 ના તમામ બાળકોએ ઉત્સાહ સાથે ભાગ લીધો. તારીખ 1/9/23 ના રોજ લાઈફ સ્કીલ અંતર્ગત પ્રવૃત્તિ કરાવવામાં આવે. એમાં બાળકના જીવન ઘડતરને ધ્યાનમાં રાખી વ્યવસાયલક્ષી પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવી. ભવિષ્યનું પોતાનું જીવન શેમાં જોવા માંગે છે તેમનો લક્ષ્ય તૈયાર કરવા માટે તમામ બાળકમાં જાગૃતતા અને દિવ્ય શક્તિનું સિંચન થાય તે મુજબ કાર્યક્રમ કરવામાં આવ્યું. સાથે સાથે ગણિતની વિવિધ પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવી.
Subscribe to:
Post Comments (Atom)
Save Water ,Reduce Plastic Pollutionકાર્યક્રમ
સ્ટેશન પ્લોટ કન્યા શાળા, રાણાવાવ ખાતે બે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમો સંપન્ન GEER Foundation સંચાલિત Environment Education Programme (EEP) 2...
-
Pooja karena Kavya dabhi Dhruvi makvana Bhumi Solanki લગ્નગીત
-
તાલુકા કક્ષા કલામહાકુંભ સંપૂર્ણ video જોવા અહીં ક્લિક કરો સ્ટેશનપ્લોટ કન્યા શાળા - કલામહાકુંભમાં ઉજળી સંસ્કૃતિની ઝાંખી તાલુકા કક્ષા કલામહા...
-
શાળા સલામતી અને સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ અહેવાલ સ્ટેશન પ્લોટ કન્યાશાળા , રાણાવાવ સ્ટેશન પ્લોટ કન્યાશાળા , રાણાવાવ ખાતે વિદ્યાર્થીનીઓ ત...






No comments:
Post a Comment