જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં સ્ટેશન પ્લોટ કન્યા શાળાની ગૌરવસભર સિદ્ધિ
જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં સ્ટેશન પ્લોટ કન્યા શાળાની પ્રતિભાશાળી દીકરીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શાળાનું નામ ગૌરવભેર ઉજ્જવળ કર્યું છે. તમામ વિજેતા દીકરીઓને હાર્દિક અભિનંદન તથા ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવીએ છીએ.
વિજેતા વિગતો નીચે મુજબ છે:
ચિત્ર સ્પર્ધા
🥇 પ્રથમ: કારેણા રાહિણી
🥈 દ્વિતીય: જોષી હેત્વી
સર્જનાત્મક સ્પર્ધા
🥈 દ્વિતીય: બાપોદરા દિશા
લોકનૃત્ય સ્પર્ધા
🥉 તૃતીય: ધોરણ 6 થી 8 ગ્રુપની દીકરીઓ
લગ્નગીત સ્પર્ધા
કારેણા પૂજા ગ્રુપ
લોકવાર્તા સ્પર્ધા
રાબિયાબસરી શેઠા
લોકગીત સ્પર્ધા
🥇 પ્રથમ: વાઘ વિભૂતિ
આ તમામ દીકરીઓની મહેનત, લગન અને પ્રતિભાને સલામ. આ સિદ્ધિ પાછળ માર્ગદર્શન અને પ્રોત્સાહન આપનાર શાળાના તમામ શિક્ષકશ્રીનો હૃદયપૂર્વક આભાર તથા સહયોગ આપનાર વાલીઓનો પણ આભાર માનીએ છીએ. દીકરીઓ સતત પ્રગતિ કરે અને નવા શિખરો સર કરે તેવી શુભકામનાઓ. ખાસ આભાર ભરતભાઈ જેમણે શાળા ની દીકરીઓ માટે હંમેશા સાથ આપ્યો છે .શાળા પરિવાર સદા આપના ઋણી રહશે . 🌸
લોકનૃત્ય સ્પર્ધા
🥉 તૃતીય: ધોરણ 6 થી 8 ગ્રુપની દીકરીઓ
લગ્નગીત સ્પર્ધા
કારેણા પૂજા ગ્રુપ
લોકવાર્તા સ્પર્ધા
રાબિયાબસરી શેઠા
લોકગીત સ્પર્ધા
🥇 પ્રથમ: વાઘ વિભૂતિ
આ તમામ દીકરીઓની મહેનત, લગન અને પ્રતિભાને સલામ. આ સિદ્ધિ પાછળ માર્ગદર્શન અને પ્રોત્સાહન આપનાર શાળાના તમામ શિક્ષકશ્રીનો હૃદયપૂર્વક આભાર તથા સહયોગ આપનાર વાલીઓનો પણ આભાર માનીએ છીએ. દીકરીઓ સતત પ્રગતિ કરે અને નવા શિખરો સર કરે તેવી શુભકામનાઓ. 🌸

No comments:
Post a Comment