શાળા માં ધોરણ 6 થી 8 ની દીકરીઓ માટે લોક વિજ્ઞાન કેન્દ્ર પોરબંદર દ્વારા તેમના જિલ્લા કોર્ડીનેટર શ્રી વિવેકભાઈ ભટ્ટ દ્વારા દીકરીઓને ખૂબ સારી રીતે વિજ્ઞાન ની પ્રવૃતિ કરાવવામાં આવી , તેમજ શાળા ની દીકરીઓની ક્વિઝ પણ લેવામાં આવી . અંતે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર દીકરીઓને પ્રમાણપત્ર થી સન્માનિત પણ કરવામાં આવ્યા
આ તબક્કે શાળા પરિવાર વિવેકસાહેબ નો આભાર વ્યક્ત કરે છે

No comments:
Post a Comment