શાળાની દીકરીઓ ને રાજકોટ મુકામે સાયન્સ સિટી કેન્દ્ર ની મુલાકાત લેવડાવવામાં આવી ,જેમાં બાળકો ને ત્યાંના સ્ટાફ દ્વારા ખૂબજ સારો સહયોગ આપવામાં આવ્યો તેમજ ખૂબજ સારા તજજ્ઞ દ્વારા સમજાવવા માં આવ્યું .
ત્યાંની તમામ ગેલેરી ની મુલાકાત લેવડાવી
આ તબક્કે અમે લોક વિજ્ઞાન કેન્દ્ર પોરબંદર સંસ્થા નો ખુબ આભાર વ્યક્ત કરું છું. ત્યાંના વિવેક્સાહેબ નો પણ સાથ સહકાર ખૂબજ મળ્યો તે બદલ સાહેબ નો પણ શાળા પરિવાર વતી રદય પૂર્વક આભાર ...
સરકાર શ્રી તરફથી ખરેખર વિજ્ઞાનમય બાળક બને તે હેતુ થી આ પ્રકાર ની સુવિધા ખૂબજ જરૂરી અને હકારાત્મક અભિગમ વાળી છે. જેનાથી બાળકો ને જીવન જરૂરી મુલાકાત બની રહી.




No comments:
Post a Comment