Tuesday, 25 June 2024

ગુણોત્સવ પરિણામ 23-24

 શાળાનું ગુણોત્સવ 2023-24 ના પરિણામ A+ ગ્રેડ મેળવવા બદલ શાળા પરિવાર ના તમામ શિક્ષકશ્રીઓ અને તમામ શાળાની દીકરીઓને ખૂબ ખૂબ અભિનંદન....


આવીજ મહેનત કરતા રહીએ અને બાળકોના જીવન ઘડતરના ભાગીદાર બનીએ ...




No comments:

Post a Comment

Save Water ,Reduce Plastic Pollutionકાર્યક્રમ

  સ્ટેશન પ્લોટ કન્યા શાળા, રાણાવાવ ખાતે બે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમો સંપન્ન GEER Foundation સંચાલિત Environment Education Programme (EEP) 2...