Sunday, 24 December 2023

ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં ઝોન કક્ષાએ વિજેતા

 ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં ઝોન કક્ષાએ સ્ટેશન પ્લોટ કન્યા શાળાની બે દીકરીઓ મોઢવાડિયા માનસી અને આશિયાના ખૂબ શ્રેષ્ઠ પ્રદર્શન કરી અને શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદગી પામે હવે રાજ્ય કક્ષાએ ભાગ લેવા માટે જવા બદલ શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન





No comments:

Post a Comment

Save Water ,Reduce Plastic Pollutionકાર્યક્રમ

  સ્ટેશન પ્લોટ કન્યા શાળા, રાણાવાવ ખાતે બે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમો સંપન્ન GEER Foundation સંચાલિત Environment Education Programme (EEP) 2...