Wednesday, 18 October 2023

તાલુકા કક્ષા ગણિત વિજ્ઞાન પ્રદર્શન

 તાલુકાકક્ષાએ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં સ્ટેશન પ્લોટ કન્યા શાળાની વિભાગ 1 માં શેઠા આશિયાના અને મોઢવાડીયા માનસી તેમજ વિભાગ 4 માં ખુંટી પ્રિયા અને મકવાણા વિશાખા એ ભાગ લેવા બદલ ખુબ ખુબ અભિનંદન ....



No comments:

Post a Comment

Save Water ,Reduce Plastic Pollutionકાર્યક્રમ

  સ્ટેશન પ્લોટ કન્યા શાળા, રાણાવાવ ખાતે બે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમો સંપન્ન GEER Foundation સંચાલિત Environment Education Programme (EEP) 2...